અધ્યાપિકા ડૉ. નમ્રતાબેન પટેલના જન્મ દિવસની ઉજવણી

સંસ્થાના અધ્યાપિકા ડૉ. નમ્રતાબેન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. તેમણે પર્યાવરણના સંવર્ધનને ધ્યાનમાં રાખીને તાલીમાર્થીઓને ઔષધીય છોડની ભેટ આપી.

View Detail